સંસ્કારયુક્ત શિક્ષણ આપતી તથા ભાર વિનાનું ભણતર આપતી એક માત્ર સંસ્થા એટલે 'રાજ સ્કૂલ' જેમાં રમત-ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે. તો આ વર્તમાન સમયમા વિદ્યાર્થીઓના સ્ટ્રેસને ઓછો કરનારી શિક્ષણ પદ્ધતિમાં જોડાવા માટે અમારી આ સંસ્થાનો રૂબરૂ મુલાકાત લઇ એડમિશન નિશ્ચિત કરો
Read More